Wednesday, 23 October 2013

H TAT ભરતી માટે ની શક્યતા

H –TAT ની ભરતી વિધ્યાસહાયકની ભરતી પ્રક્રિયા પુરી થયા બાદ દિવાળી વેકેશનમા જાહેરાત આવવાની શક્યતા છે.અંદાજિત 6200 જગ્યાઓ મંજૂર થઈ છે. જરૂરી આધારો તૈયાર રાખજો.

Thursday, 10 October 2013


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા

પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૫/૧૦/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા. ૧૧/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે.
(4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય
કેટેગરી વિકલાંગ
મેરીટ વિષય મેરીટ
સામાજિક વિજ્ઞાન શારીરિક અશક્તતા ૫૫.૨૩ ગણિત ૫૨.૨૮
અંગ્રેજી શારીરિક અશક્તતા ૬૦.૯૨ સામાજિક વિજ્ઞાન ૬૩.૬૯
ગુજરાતી અલ્પ દ્રષ્ટિ
શારીરિક અશક્તતા
૫૬.૮૧
૬૪.૮૭
અંગ્રેજી
હિન્દી
૬૭.૧૭
૬૬.૯૧
હિન્દી શારીરિક અશક્તતા ૬૪.૧૫ ગુજરાતી ૬૭.૬૯
સંસ્કૃત શારીરિક અશક્તતા ૬૩.૪૧ સંસ્કૃત ૬૭.૩૬