My School- " લક્ષ્મણ જ્ઞાનપીઠ "
લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળાની સ્થાપના 1992 માં થઈ. આ શાળાની સ્થાપના મા.લક્ષ્મણરાવ ઈમાનદાર ના નામ પરંથી થઈ. તેઓશ્રી રાષ્ટ્ર્રીય સ્વયમ સેવક સંઘના પ્રચારકશ્રી હતા. સંઘની વિચારસરણીને લઈને અમારી શાળાની સ્થાપના થઈ છે . અમારી શાળાના પ્રધાનાચાર્યશ્રીએ ગુજરાત યુનિવર્સિટીમાથી "અમદાવાદમાં રાજકીય નવજાગૃતિનો ઉગમ અને વિકાસ-1884 થી 1960 " પર પી.એચ.ડી. કરેલ છે. આ સંસ્થાના અન્ય શિક્ષકો પૈકી શ્રી મેરામણભાઈ કરંગિયા સેકસન ઓફિસર (વર્ગ-2) ,શ્રી તેજલબેન ચૌહાણ D.S.O.(અમદાવાદ જિલ્લા રમત ગમત અધિકારી ),શ્રી પલ્લવીબેન પટેલ કોમર્શિયલ ટેક્ષ ઇન્સપેક્ટર ,શ્રી નિમેષભાઈ જાની ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં આચાર્ય ,શ્રી વિક્રમભાઇ ચૌધરી કોર્ટ માં બેલિફ , વિષ્ણુભાઈ દેસાઇ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય,વિષ્ણુભાઈ દેસાઈ N.C.C. Officer તરીકે પોતાની સેવા બજાવે છે.
આ સંસ્થાના અન્ય શિક્ષકો પૈકી શ્રી નીતિનભાઈ સુતરીયા ,મહેન્દ્રભાઇ રાવળ,રાજેશભાઈ પટેલ,જયપ્રકાશભાઈ પટેલ,દર્શનબેન પટેલ,સ્નેહલબેન મોદી,પલ્લવીબેન પટેલ સરકારી પ્રાથમિક શાળાઓ માં આચાર્ય બનવા માટેની પરીક્ષા પાસ કરેલ છે ,જેઓ ટૂક સમય માં પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકે ફરજ બજાવશે.
શ્રી મહેન્દ્રભાઈ રાવળ (ગણિત-વિજ્ઞાન-માધ્યમિક વિભાગ)
શ્રી હરેશભાઈ બરંડા (ચિત્ર શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી વિષ્ણુભાઈ દેસાઇ (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી ગીતાબેન ભટ્ટ (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી વિક્રમભાઈ ચૌધરી (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી દર્શનબેન પટેલ (અંગ્રેજી શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી નીતિનભાઈ સુતરીયા (ગણિત શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી જયપ્રકાશભાઈ પટેલ (જીવવિજ્ઞાન શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી સ્નેહલબેન મોદી (ભૌતિકવિજ્ઞાન શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી મેરામણભાઈ કરંગિયા (ભૂતપૂર્વ શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી ફાલ્ગુનીબેન પ્રજાપતિ (શિક્ષક-કોમર્સ વિભાગ)
શ્રી પલ્લવીબેન પટેલ (ભૂતપૂર્વ શિક્ષક-કોમર્સ વિભાગ)
શ્રી વિષ્ણુભાઈ દેસાઇ (શિક્ષક- કોમર્સ વિભાગ)
શ્રી મનોજભાઈ શાહ ( કોમ્પ્યુટર શિક્ષક)
શ્રી યોગેશભાઈ જોષી (કલાર્ક)
શ્રી રાજેન્દ્રભાઈ ડોડીયા (ક્લાર્ક )

પ્રધાનાચાર્યશ્રી
શ્રી ડૉ.બિમલભાઈ ભાવસાર
શ્રી વશિષ્ઠભાઈ પંડ્યા (અંગ્રેજી,સંસ્કૃત -માધ્યમિક વિભાગ)
શ્રી રાજેશભાઈ પટેલ (ગણિત,વિજ્ઞાન-માધ્યમિક વિભાગ)
શ્રી તેજલબેન ચૌહાણ (ભૂતપૂર્વ વ્યાયામ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી નિમેષભાઈ જાની (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યામિક વિભાગ)
શ્રી હરેશભાઈ બરંડા (ચિત્ર શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી વિષ્ણુભાઈ દેસાઇ (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી ગીતાબેન ભટ્ટ (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી વિક્રમભાઈ ચૌધરી (ભૂતપૂર્વ શિક્ષક-માધ્યમિક વિભાગ)
શ્રી દર્શનબેન પટેલ (અંગ્રેજી શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી નીતિનભાઈ સુતરીયા (ગણિત શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી જયપ્રકાશભાઈ પટેલ (જીવવિજ્ઞાન શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી સ્નેહલબેન મોદી (ભૌતિકવિજ્ઞાન શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી મેરામણભાઈ કરંગિયા (ભૂતપૂર્વ શિક્ષક-વિજ્ઞાન પ્રવાહ)
શ્રી ફાલ્ગુનીબેન પ્રજાપતિ (શિક્ષક-કોમર્સ વિભાગ)
શ્રી પલ્લવીબેન પટેલ (ભૂતપૂર્વ શિક્ષક-કોમર્સ વિભાગ)
શ્રી વિષ્ણુભાઈ દેસાઇ (શિક્ષક- કોમર્સ વિભાગ)
શ્રી મનોજભાઈ શાહ ( કોમ્પ્યુટર શિક્ષક)
શ્રી યોગેશભાઈ જોષી (કલાર્ક)
શ્રી રાજેન્દ્રભાઈ ડોડીયા (ક્લાર્ક )
No comments:
Post a Comment